સ્વચ્છ શહેર પુરસ્કાર
માનનીય વડાપ્રધાનશ્રી ના જન્મદિન પ્રસંગે સ્વચ્છતા દિવસ ઉપક્રમે વ્યક્તિગત શૌચાલયની સુવિધાઓ પૂરી પડવાના ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો સન્માન સમારંભ