૨૦૨૧ થી કોર્પોરેટર વોર્ડ નં. ૧૬ |
૧૨-૦૯-૨૦૨૩ થી જામનગર મહાનગરપાલિકા મેયર તરીકે કાર્યરત |
વોર્ડ અનુ.મોરચો મંત્રી તરીકે |
વોર્ડ મંત્રી તરીકે |
શહેર યુવા મોરચા માં મંત્રી તરીકે |
શહેર સંગઠનમાં શહેર મંત્રી (૨૦૧૩ થી ૨૦૨૦) |
જામનગર મહાનગર - શહેર ઉપાધ્યક્ષ |
વર્ષ ૨૦૨૧-૨૩ સુધી સ્ટેન્ડીંગ કમિટી સભ્ય |