HEALTH DEPARTMENT

મહિલાઓ અને બાળકોના જીવનભરના આરોગ્ય અને સુખાકારી માટે શ્રેષ્ઠ સ્તનપાન મહત્વપૂર્ણ છે. WHO અને UNICEF નીચે મુજબ ભલામણ કરે છે.

  • જન્મના 1 કલાકની અંદર સ્તનપાનની શરુઆત
  • જીવનના પ્રથમ 6 મહિના માટે ફક્ત સ્તનપાન
  • 6 માસ થી પોષક પર્યાપ્ત અને સલામત પૂરક (સોલિડ) ખોરાકની શરુઆત સાથે 2 વર્ષ અથવા તેથી વધુ વય સુધી સ્તનપાન ચાલુ રાખવું

આ અંગેના માહીતીપ્રદ વિડીયો અત્રે જાણકારી તથા પ્રચાર પ્રસાર અર્થે મુકેલ છે.

  Click here to Breast feeding awareness video-1

  Click here to Breast feeding awareness video-2

  Click here to Breast feeding awareness video-3