Application Registration of Additional Assistant Engineer(Civil)
૧) ઉમેદવારે અરજી ફોર્મ ભરતા પહેલા કોમ્પ્યુટરનાં લગત વેબ બ્રાઉઝરમાં પોપ-અપ ઓન રાખવાનું રહેશે. જો પોપ-અપ બ્લોક રાખેલ હશે તો અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી શકશે નહિ.
૨) ઉમેદવારે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢવી ફરજીયાત છે અને જામનગર મહાનગરપાલિકા દ્વારા માંગવામાં આવ્યેથી રજુ કરવાનું રહેશે. જો ઉમેદવાર દ્વારા ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢવામાં ઉમેદવાર નિષ્ફળ જશે તો તેની જવાબદારી જે-તે ઉમેદવારની રહેશે જામનગર મહાનગરપાલિકાની નહિ.
૩) ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી દર્શાવવા માટે અભ્યાસના માત્ર છેલ્લા વર્ષ / સેમેસ્ટરની જ ટકાવારી દર્શાવવાની રહેશે.