જામનગર શહેર નો નકશો આવ્યા બાદ ડાબી બાજુ પર આવેલ “MAP TOOLS” મેનુ પર ક્લિક કરવા પર જુદા જુદા function જેવા કે Zoom In, Zoom Out, Pan, Information, Draw, Measure વગેરે” નકશા પર યુઝ કરી શકાશે. જમણી બાજુ પર આવેલ “LAYERS” મેનુ પર ક્લિક કરી રોડ, પાણી ની લાઇન, બેંક, ઍટીએમ, ગાર્ડન, વૃક્ષો, સ્ટ્રીટ લાઇટ વગેરે layer ક્લિક કરવા પર જોઇ શકાય છે. દરેક layer અને map tools નો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે માટે ની USER MANUAL જલ્દી મુકવામા આવશે.